Positive Motivational Quotes In Gujarati, Top 50+ Best Inspiring Lines સારા કામ માટે સારી સવાર તો રોજ મળે છે બસ આપણે એને સારા વિચાર થી જોવાની જરૂર છે. નાના માણસોનો હાથ પકડી રાખજો સાહેબ, મોટા માણસોના પગ પકડવાની ક્યારેય જરૂર નહીં પડે. ઓસરીના દીવા પર આપને ખુમારી છે, ? ? મેં તો વાવાઝોડાની આરતી ઉતારી છે…!!! જીવનમાં સુખી થવું હોય […]