• admin@allovershayari.com
  • Noida, Uttar Pradesh

Whatsapp Status Attitude In Gujarati, Best 50+ Attitude Quotes In Gujarati

Whatsapp Status Attitude In Gujarati, Best 50+ Attitude Quotes In Gujarati

Attitude Status In Gujarati 1 Line, Attitude Status In Gujarati With Emoji, Jordar Attitude Status In Gujarati, Attitude In Gujarati Language

જિંદગી માં કંઈ ના કરી શક્યા નો “રંજ” છે છેલ્લી ચાલે ખબર પડી કે જિંદગી “શતરંજ” છે.


Attitude Status In Gujarati, Attitude Status In Gujarati 2 Line, Royal Attitude Status In Gujarati, Attitude Status In Gujarati For Girl

હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી , પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.


Attitude Status Gujarati 2022, Bhudev Attitude Status In Gujarati, Killer Attitude Status In Gujarati, Attitude Birthday Status In Gujarati

જો હું સુધરી જાઉં તો , એ બધા શું કરશે જે મારા પાગલપણ નાં પણ ફેન છે


Attitude Status In Gujarati For Boy, Mahadev Attitude Status In Gujarati, Attitude Status For Gujarati, Whatsapp Status Attitude In Gujarati

મારી હિમ્મત ની પરખવાની કોશિશ પણ ના કરતા પહેલા પણ ઘણા બધા તુફાનોઍ ઍનો રસ્તો બદલી નાખ્યો છે.


Patel Attitude Status In Gujarati, One Line Attitude Status In Gujarati, Friends Attitude Status In Gujarati, Best Friend Status In Gujarati Attitude

Advertisements

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.


મારી જીવવાની રીત થોડી અલગ છે, હું ઉમ્મીદ પર નહિ પણ જીદ પર જીવું છું…..!!


Life Attitude Quotes In Gujarati, Brother Attitude Quotes In Gujarati, Attitude Good Morning Quotes In Gujarati, Ego Attitude Quotes In Gujarati, Self Attitude Quotes In Gujarati

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે, તમે જેને ચાહો એ તમારા ન નિકળે.


દરેક માણસ હવા માં ઉડી રહ્યો છે તો જમીન પર આટલી ભીડ કેમ છે…


Parmar Attitude Status In Gujarati, Sad Attitude Status In Gujarati, Bhai Attitude Status In Gujarati, Krishna Attitude Status In Gujarati

દરિયાને લાગે કે મારી પાસે પાણી અપાર છે.પણ એ ક્યાં જાણે છે કે આતો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે…


અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.


Good Morning Attitude Status In Gujarati, Instagram Status In Gujarati Attitude, Attitude Status Gujarati New, Attitude Status Shayari Gujarati

અગર આ દુનીયા માં “નમો” ને છોડી ને બીજા કોઇ ફેમસ વ્યકિત હોય .તો એ… “અમો” અને “તમો”


હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.

For Daily Updates Follow Us On Facebook


Attitude Status Sms Gujarati, Desi Attitude Status In Gujarati, Attitude Status In Gujarati Download, Attitude Status Gujarati Dosti

મળી જાય સરળતાથી ઍનિખ્વાહિસ કોને છે જીદ તો ઍનિ છે જે તકદીર મા લખ્યુ જ નથી.


પ્રેમ થી આપુ છુ હૈયુંગમે તો રાખ નહિતર રમી ને પાછુ આપ.


Whatsapp Status Attitude In Gujarati Language, Lion Attitude Status In Gujarati, Adivasi Attitude Status In Gujarati, Darbar Attitude Status In Gujarati

Attitude ની શું વાત કરો છો અમે તો મચ્છર પણ AK47 થી ઉડાવી છીએ.


Attitude Quotes In Gujarati, Friendship Attitude Quotes In Gujarati, Attitude Quotes In Gujarati Language, Attitude Quotes In Gujarati Text, Attitude Karma Quotes In Gujarati, Positive Attitude Quotes In Gujarati, Quotes On Attitude In Gujarati

Attitude‬ હોવાથી કઈ થતું નથી #‎Smile‬ એવી આપો કે બધાના મન જીતી લે.


“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને , અને નુકસાની મા “દિલ” બળે!!


Whatsapp Status Attitude In Gujarati

Thakor Attitude Status In Gujarati, Status For Attitude In Gujarati, Bapu Attitude Status In Gujarati, Bad Boy Attitude Status In Gujarati

મારા શબ્દો ને એટલા ઉંડાણથી વાંચ્યા ન કરો .. કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહીં શકો


Positive Attitude Status In Gujarati, Attitude Status Photo Gujarati, Attitude Status In Gujarati Text, Gujarati Attitude Status In English

બંને ભાગીદાર છે આ અપરાધના મેં જ્યારે નજર મિલાવી તમે સ્માઇલ તમે પણ આપી હતી.


તું તો ‘વ્હાલી’ સંબંધમાં પણ ‘માપપટ્ટી’ રાખે છે, બાકી મારે તો ‘શૂન્ય’થી પણ ‘ઓછા’ અંતરે આવવું છે.


Full Attitude Status Gujarati New, Attitude Status In Gujarati 2 Line Text, Attitude Status Gujarati Rajputana, Attitude Status Gujarati Image

તમે સારા છો તો થઇ ને દેખાડોઅમે ખરાબ છીએ તો સાબિત કરો.


અમારી આદતો ખરાબ નથી બસ શોખ ઉંચા છે નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.


Attitude Status Gujarati Line, Self Attitude Status In Gujarati, Khatarnak Attitude Status In Gujarati, Attitude In Gujarati Translation

કદાચ પ્રેમ પણ કોરા ચેક જેવો નિકળે, તમે જેને ચાહો એ તમારા ન નિકળે.


જિંદગીમાં પ્રેમ એટલે જાણે ખીચડીમાં ઘી, ભળી જાય પછી દેખાય નહી, પણ સ્વાદ જરૂર આવે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *